શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારૂણમ
નવ કંજ લોચન, કંજ મુખ કર, કંજ પદ કંજારુણમ
શ્રી રામચંદ્ર………..

કંદર્પ અગણિત અમિત છબી, નવ – નીલ નીરજ સુંદરમ
પટ પીત માનહુ, તડિત રુચિ સુચી નોમી જનક સુતાવરમ
શ્રી રામચંદ્ર…………..

શિર મુકુટ કુંડળ તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણં
આજાનુ ભુજ શર ચાપ ઘર, સંગ્રામ જીત ખર દુષણમ
શ્રી રામચંદ્ર……………..

ભજ દિન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ
શ્રી રામચંદ્ર………………..

ઇતિ વદતી તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ
મમ હૃદય કુંજ નિવાસ કરું કામાદિ ખલદલ ગંજનમ
શ્રી રામચંદ્ર………………….